વિશ્વ આખા મા અસંખ્ય ધર્મો, રીતિ રિવાજો, પરંપરાઓ ઈત્યાદિ નું અસંખ્ય શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિ ભાવ થી પાલન થાય છે અને સર્વ વંદનીય છે હાલ મા એક સંશોધન માં જાણવાં મળ્યું કે જૈનિઝમ
અહીં આપણે માત્ર ને માત્ર શું ખાવું એટલે આપોઆપ બીજું બધું ના ખાવું…
એ ખાવાનો સમય, તિથિ ઈત્યાદિ સાથે વિવિઘ તપ આરાધના કરવી…
આહાર માર્ગદર્શન, વિહાર , તીર્થ યાત્રા સાથે સાથે જીવદયા, શાંતિ, અહિંસા પરમો ધર્મ, ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ( મિછમી દુક્કડમ) જેવા બહુમૂલ્ય અલભ્ય સિદ્ધાંતો જીવન મા ઉતારી સૃષ્ટિ ચક્ર જાળવવા સમસ્ત માનવીઓ માટે પ્રેરણાદાયી આદર્શ વિશ્વ ને ભેટ આપનાર જૈન ધર્મ વિશે આવનાર પેઢી જે માત્ર પ્રમાણ આધારિત તથ્યો માં જ માન્યતા ધરાવે છે અને સમાજ ના જાગૃત નાગરિકો ને પણ સ્પર્શી જાય અને વિચારવંત કરી દે એવી એક સરસ મજાની
ફેસ્ટિવલ ફિલ્મ એટલે
આરાધના તપ
આ ફેસ્ટિવલ ફિલ્મ ના ટીઝર/ પ્રોમો ને દરેક વર્ગ તરફથી ખૂબ જ સારા મા સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાને લીધે જૈન સમાજ ના અગ્રણી ઓ દ્વારા આરાધના તપ ના વિશેષ આમંત્રિત શૉ પણ આયોજિત થવા જઈ રહ્યા છે ત્યારે સહુ નો આભાર.
