0

Share

કાંદિવલી રેલવે સ્ટેશનના એક નંબરથી પશ્ચિમમાં બહાર નીકળવાના ઉત્તર બાજુના સાંકડા રસ્તા પર વરસોથી અનેક ફેરિયાઓએ કબજો જમાવ્યો હતો

Post details:

કાંદિવલી રેલવે સ્ટેશનના એક નંબરથી પશ્ચિમમાં બહાર નીકળવાના ઉત્તર બાજુના સાંકડા રસ્તા પર વરસોથી અનેક ફેરિયાઓએ કબજો જમાવ્યો હતો. આને કારણે સ્ટેશન પર આવ – જા કરનારા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. આ મામલો કોર્ટમાં ગયો અને માનનીય જજે અનધિકૃત બાંધકામ હટાવવાનો આદેશ આપ્યો. કોર્ટના આદેશના પગલે પાલિકાના અતિક્રમણ વિભાગે આજે ડિમોલિશન કાર્ય હાથ ધર્યું હતું.તસ્વીરી અહેવાલ પી સી કાપડિયા

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.