0

Share

૭૫ વર્ષથી ગણરાયાની પધરામણી

Post details:

જાણીતા સમાજસેવક અને ઉદ્યોગપતી કિશોર મણિયાલના ખાર નિવાસ્થાને છેલ્લા ૭૫ વર્ષથી ગણપતિજીની પધારામણી કરવામાં આવે છે. ત્રણ દિવસ ગણરાયાનું લાલનપાલન કરી વાજતેગાજતે નાસિક ઢોલ નગાડા સાથે આતંશબાજી કરવામાં આવે છે. કુટુંબીજનો અને મિત્રો સાથે આરતી ભજન કરી શાડુમાંટીના ગણરાયાનું વિસર્જન કરવામાં આવે છે.વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભારતનો વિકાસ થયો છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમ ભારતદેશમાં સહુ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે હિંદુઓમાં એકતા બની રહે તેવી પ્રાર્થના કરી હતી.
કિશોરભાઈ એ ગોબરના ગણપતિ મોદક અને પૂજનસામગ્રી ભેટ આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.