0

Share

શ્રધ્ધાના દેવ ગણેશ ચતુર્થીના પાવન પવોત્સવના આરંભે ચચિંચપોકલી ચા ચચિંતામણીના દશાાનાર્થે પ્રણવ અને કરણ અદાણી

Post details:

મહારાષ્ટ્ર સહહત દેશભરના શ્રધ્ધાળુઓના દેવ ગણેશ ચતુર્થીના આજે ગણેશ ચતુર્થીના હદવસર્થી આરંભાયેલા પાવન પવોત્સવના અવસરે આજે અદાણી એન્ટરપ્રાઇઝિસના ડીરેક્ટર શ્રી પ્રણવ અદાણી અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશયલ ઇકોનોમિક ઝોનના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ સહપરિવાર ‘ચિંચપોકલી ચા ચિંતામણી’ ખાતે પૂજા-અર્ચના કરી હતી.

મુબઇના શવખ્યાત ‘ઝચિંચપોકલી ચા ઝચિંતામણી’નો ૧૦૭મા વર્્માં પ્રવેશ પસંગે ગણનાયકની પૂજા-અચ્ના કરવાની પ્રાપ્ત ર્થયેલી તકને ધન્ય ઘિી ણાવી અદાણી એન્ટરપ્રાઇઝિસના હિરેક્ટર અને એગ્રો, ઓઇલ એન્િ ગેસ કં૫નીના મેનેજ િંગ હિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્ું હતુ ં કે “ઝચિંચપોકલી સાવ્ શનક ઉત્સવ મંિળ સાર્થે ોિાવાનુ ં સદભાગ્ય ગણાવી ગૌરવની લાગણી વ્યક્ત કરતા કહ્ું હતુ ં કે આ ઉત્સવ ભક્ક્તભાવનો સમૃદ્ધ વારસો, એકતા અને મુ ંબઈના સાંસ્કૃશતક ધબકારનુ ં પ્રતીક તરીકે ઉ વાઇ રહ્યો છે. ગણેશ ચતુર્થીને ઘર આંગણાની શવશધમાંર્થી સાવ્ શનક ઉત્સવમાં પહરવશતિત કરનાર સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાળ ગંગાધર શતલકે ૧૮૯૦ના દાયકામાં સ્ર્થાપેલી ગણેશોત્સવની ઉ વણીના પરંપરાગત વારસાને છેલ્લા ૧૦૬ વર્્ર્થી આગળ ધપાવી રહેલ મુ ંબઈના બીજા ક્રમના સૌર્થી જૂના ‘ઝચિંચપોકલી ચા ઝચિંતામણી’ સાવ્ શનક ગણપશત મંિળના મૂળ શહેરના ભૂતકાળના કાપિ ઉદ્યોગના મુખ્ય શવસ્તારો પરેલ, ઝગરગાંવ અને લાલબાગ સાર્થે ોિાયેલા છે. દર વર્ે અવનવા શવર્યોને ોિવા માટે પ્રખ્યાત આ મંિળ દ્વારા ચાલુ સાલે ગણેશોત્સવની ઉ વણીમાં દઝિણ ભારતીય મંહદર સ્ર્થાપત્યની ભવ્યતાનો અનુઠો સંગમ રચવામાં આવ્યો છે. શતરુમાલા શતરુપશતના ભગવાન વેંકટેશ્વર બાલાજી પર આધાહરત ગણનાયકની મૂશતિની ર્થીમમાં ગરુિ, કીશતિમુખ, શંખ, ચક્ર અને કપૂરનુ ં શતલક જેવા પરંપરાગત પશવત્ર ઝચહ્નોને શામેલ કરવામાં આવ્યા છે. અહીં ભવ્ય પંિાલ હૈદરાબાદ અને ભુવનઝગરીના શ્રી વેંકટેશ્વર મંહદર (સ્વણ્ઝગરી)ના સ્ર્થાપત્યની ભવ્યતાને આબેહૂબ પ્રસ્તુત કરે છે, જેમાં ઊંચા ગોપુરમ, પશવત્ર દીપસ્તંભો અને કોતરણીવાળી ‘યાલી/વ્યાલ’ રિક આકૃશતઓનો સમાવેશ ર્થાય છે. શરૂઆતના વર્ોમાં શમલ કામદારો આ ઉત્સવનો મહત્વપૂણ્ હહસ્સો હતા. ૧૯૮૨ની શમલ કામદારોની હિતાળ અને ત્યારબાદ શહેરી પહરવત્નોના પિકારો વચ્ચે પણ ‘ઝચિંચપોકલી ચા ઝચિંતામણી’ આ શવસ્તારમાં સાંસ્કૃશતક કેન્રઝબિંદુ તરીકે અકબંધ છે. લગભગ ૫,૦૦૦ કત્વ્ય પરાયણ કમીઓના સેવા ભાવ સાર્થે, ‘ઝચિંચપોકલી સાવ્ શનક ઉત્સવ મંિળ’ માત્ર ગણેશોત્સવ ઉપરાંત સ્વાસ્્ય અને શશિણ સંબંશધત પહેલ દ્વારા શવશવધ સમુદાયોની સેવા પણ કરી રહ્ું છે. વર્્ 1939ર્થી ઝચિંચપોકલી રેલવે સ્ટેશનની પૂવ્ બાજુએ આ ઉત્સવ ઉ જવવામાં આવે છે. ચિંચપોકલી સાર્વજનિક ગણેશોત્સવ ઉપરાંત રક્તદાન શિબિર સ્વાસ્થ્ય સંભાળ અને બાળકો માટેના કાય્ક્રમો પણ ચાલુ રાખ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.