0

Share

વર્મા ફાઉન્ડેશન અને મૈત્રી પીસ ફાઉન્ડેશન દ્વારા નેશનલ એક્ષેલનસી એવોર્ડ

Post details:


મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી જીશનું દેવ વર્માની ઉપસ્થિતિમાં ષનમુખાનંદ હોલમાં વર્મા ફાઉન્ડેશન અને મૈત્રી પીસ ફાઉન્ડેશન દ્વારા નેશનલ એક્ષેલન્સી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.લીંગાયત સમાજના ગુરુ શ્રી પી એન સ્વામી મહારાજ તેમ જ અખિલ ભારતીય હિન્દૂ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્રગિરીજી મહારાજ ઉપસ્થિત હતા.આ ઉપરાંત શ્રીમતી હીરા વરીના પણ હાજર હતા.
સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી.જરૂરિયાતમંદને વહીલચેર તેમ જ લોકોને પગભર કરવા માટે મદદ કરાઈ હતી. સ્વામીજીએ આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વિરલાઓને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.