આગામી પેઢીના ઓફશોર પેટ્રોલ જહાજનું લોન્ચિંગ
(યાર્ડ 3037, શ્રુતિ) કોલકાતાના મેસર્સ GRSE ખાતેમુંબઈયાર્ડ 3037 (શ્રુતિ), નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (NGOPV), 11 ઓગસ્ટ 2026 ના રોજ કોલકાતાના મેસર્સ GRSE ખાતે શ્રીમતી મણિકા સાધુ દ્વારા યુદ્ધ જહાજ […]
(યાર્ડ 3037, શ્રુતિ) કોલકાતાના મેસર્સ GRSE ખાતેમુંબઈયાર્ડ 3037 (શ્રુતિ), નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (NGOPV), 11 ઓગસ્ટ 2026 ના રોજ કોલકાતાના મેસર્સ GRSE ખાતે શ્રીમતી મણિકા સાધુ દ્વારા યુદ્ધ જહાજ […]
નૌકાદળના વડા (CNS) એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન 10 થી 13 ઓગસ્ટ 2026 દરમિયાન મોરેશિયસની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દ્વિપક્ષીય દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં અત્યંત […]
ગૌમાતાની ગૌશાળાના રખવાળા અને મેન્ટલ રિટાયર્ડ બાળકોને સૂઝબુઝ આપવાની અદકેરી ઝુંબેશદેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફક્ત ૩૫/ રૂપિયામાં તબીબી ચકાસણી અને જરૂરિયાતમંદોને દવા બાળપણમાં ગુજરાતના પોતાના વતન ભાવનગર તાલુકો વલ્લભીપુર નવાગામ ગાયકીવાડી ગામમાં ગાયોને ચરાવવા જતો બાળક આજે દેશની રાજધાની માયાનગરી મુંબઈમાં હીરાબજારમા ડંકો વગાડે છે. દેશવીદેશમાં કારોબાર ફેલાવનારા પ્રવીણભાઈ કાકડિયાને હાલમાં જ બીજેપી દ્વારા મુંબઈ […]
स्मगलिंग नेटवर्क के सूरत-मुंबई तक फैले होने की आशंका: कई पीढ़ियां शक के घेरे मेंवियतनाम पुलिस ने बताया कि 2024 से, इस गैंग ने 141 शिपमेंट पूरे किए हैं और वियतनाम में बेचने के लिए हांगकांग (चीन) से अलग-अलग तरह के 28,000 से ज़्यादा हीरे स्मगल किए हैं।मुंबईवियतनाम पुलिस ज़ब्त किए गए सबूतों की जांच […]
દાણચોરીનું નેટવર્ક સુરત મુંબઇ સુધી પહોંચવાની સંભાવના : અનેક પેઢીઓ શંકાનાં દાયરામાંવીએટનામ પોલીસે જણાવ્યું કે, 2024 થી, આ ટોળકીની રિંગે 141 શિપમેન્ટ પૂર્ણ કર્યા છે, જેમાં હોંગકોંગ (ચીન) થી વિયેતનામમાં વેચાણ માટે વિવિધ પ્રકારના 28,000 થી વધુ હીરાની દાણચોરી કરવામાં આવી છે.મુંબઇપોલીસે જપ્ત કરેલા પુરાવાઓની તપાસ કરી હતી થાન હોઆ (VNA) – થાન હોઆ પ્રાંતના […]
મુંબઈલેખક કવિયત્રી અને સામાજિક કાર્યકર્તા ફાલ્ગુની યતીન મેહતાની બીજેપી ગુજરાતી સેલમાં નિમણુંક કરવામાં આવી છે.તેણીએ mcom સુધીનો અભ્યાસ કર્યો છે.હાલમાં કપોળ અને મિત્રમાં માનદ્દ સહતંત્રી તરીકે સેવા આપે છે. ૧૦૦ થી ઉપર કપોળ શ્રેષ્ઠિઓના ઇન્ટરવ્યૂ લીધા છે આ સાથે પ્રેરક લેખો, વાર્તાઓ અને કવિતાઓ સાથે ટૂંકા સચોટ ક્વૉટ લખ્યા .હાલમાં ત્રણ પુસ્તકો સ્પંદન ( વાર્તા […]