0

Share

આજે બેસતા મહિને મીરારોડ હવેલીમાં સવારે ગોવર્ધન પુજા કરવામાં આવી હતી

Post details:

આજે બેસતા મહિને મીરારોડ હવેલીમાં સવારે ગોવર્ધન પુજા કરવામાં આવી હતી અનેં સાંજે શ્રીજીને વિવિધ પ્રકારના ભોગ ધરવામાં આવ્યા આ અન્નકોટ મહોત્સવના દર્શન કરવા ભાવિકોની ભારે ભીડ હતી. અન્નકોટના દર્શન કરવાનો લાભ મળ્યો તેમ જ વૈષ્ણવચાર્ય પરમપુજ્ય ૧૦૮ દ્રુમિલબાવા ના આશીર્વાદ સાથે ધાર્મિક ચર્ચા કરવાનો લાભ પણ પ્રાપ્ત થયો.
જયશ્રીકૃષ્ણ 🙏

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.