0

Share

નાના બાળકોએ શાડુ માટીમાંથી બનાવ્યા સુંદર ગણપતિ

Post details:


વિલેપાર્લે વેસ્ટ વિઠ્ઠલભાઈ પટેલ રોડ પર આવેલા વ્રજ ૯મા એવન્યુ ૭૦૨ નમ્બરના ફ્લેટમાં રહેતા વૈભવ શાહના પુત્ર અને પુત્રી તેમ જ બહેનના દીકરાએ આ વર્ષે ગણપતિ બનાવ્યા હતા. આનંદ ચૌદસના રોજ ઘરે જ વિસર્જન કરે છે. તેમ જ બીજા દિવસે આ પાણી છોડમાં નાખવામાં આવે છે.
યુવરાજ વીરેન પારેખ ( અઢી વર્ષ ) વિયાના વૈભવ શાહ (૧૦ વર્ષ ) અને વિવાન વૈભવ શાહ (૧૧ વર્ષ ) દ્રારા ગણેશોત્સવ નિમિત્તે ગુજરાતથી લાવવામાં આવેલી શાડુમાટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. વિઆન અને વિઆના છેલ્લા પાંચ વર્ષથી નાની ગણપતિ પ્રતિમા બનાવે છે. ગુરુ ના માર્ગદર્શન હેઠળ તેઓ શીખ્યા છે તેમ માતા વિધિ વૈભવ શાહે જણાવ્યું હતું. વિઆન વૈભવ શાહે રોબોટિક સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ ભાગ લઈ ટ્રોફી મેળવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.