આમ આદમી પાર્ટી, મુંબઈએ જાન્યુઆરી, 2026માં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટેની સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે. યાદીમાં પક્ષના કન્વિર અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા, સંજય સિંહ, સત્યેન્દ્ર જૈન, આતિશી જેવી ટોચની નેતાગીરી ઉપરાંત દેશના અન્ય રાજ્યોના નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈના ગુજરાતીઓમાં આમ આદમી પાર્ટીનો સંદેશ પહોંચાડવા ગુજરાતના ઇશુદાન ગઢવી, ચૈકર વસાવા, સુદેશ પટેલ, પાયલ પટેલ જેવા નેતાઓને પણ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરાયા છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે આજકાલ મરાઠી ભાષાની જુંબેશ ચાલી રહી છે ત્યારે આપની સ્ટાર પ્રચારકની યાદીમાં મરાઠી માણુસના નામ આંગળીના વેઢે ગણાય એટલા જોવા મળે છે.સ્ટાર પ્રચારકની યાદી1 અરવિંદ કેજરીવાલ 2 મનીષ સિસોદિયા 3 ભગવંત માન 4 સંજય સિંહ 5 સત્યેન્દ્ર જૈન 6 આતિષી 7 પંકજ કુમાર ગુપ્તા 8 દુર્ગેશ પાઠક 9 ઈમરાન હુસૈન 10 રાખી બિડલાન 11 અમન્તુલ્લા ખાન 12 દિલીપ પાંડે 13 સૌરભ પ્રભાણ કુમાર 13 હરજપાલ કુમાર 13. દેશમુખ 16 વિશેષ રવિ 17 પ્રીતિ શર્મા મેનન 18 વેન્ઝી વિગાસ 19 ચૈત્ર વસાવા 20 પ્રકાશ જરવાલ 21 કિશોર મંધયાન 22 રુબેન મસ્કરેન્હાસ 23 સુનિલ કુકરેજા 24 સુમિત્રા શ્રીવાસ્તવ 25 ડો. સંતોષ કરમકર વિજાર 26 મુમુરકર અઝીમ ફારૂકી 29 આદિત્ય પોલ 30 મહેશ ચાવડા 31 સુદેશ પટેલ 32 ઇશુદાન ગઢવી 33 પાયલ પટેલ 34 પંકજ ગુપ્તા 35 રંગા રાચુરે 36 અજીત ફટકે પાટીલ 37 વિજય કુંભાર 38 મુકુંદ કિર્દત 39 દેવેન્દ્રવાનખેડે 40 સંદીપ દેસાઈ.આમ આદમી પાર્ટી એ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે તેમ જ તેમની સાથે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરી વિકાસના શપથ લીધા હતા.
-
Save
0
Share
- <a data-type="facebook" href="https://www.facebook.com/sharer/sharer.php?u=https://ssoninews.com/aam-aadmi-party-releases-list-of-star-campaigners-for-mumbai-municipal-corporation-elections/" Facebook
- <a data-type="twitter" href="https://twitter.com/intent/tweet?url=https://ssoninews.com/aam-aadmi-party-releases-list-of-star-campaigners-for-mumbai-municipal-corporation-elections/&text=મુંબઈ%20મહાનગરપાલિકાની%20ચૂંટણી%20માટે%20આમ%20આદમી%20પાર્ટીની%20સ્ટાર%20પ્રચારકોની%20યાદી%20જાહેર" Twitter
- <a data-type="pinterest" href="https://pinterest.com/pin/create/button/?media=https://ssoninews.com/wp-content/uploads/2025/12/IMG-20251223-WA0006.jpg&url=https://ssoninews.com/aam-aadmi-party-releases-list-of-star-campaigners-for-mumbai-municipal-corporation-elections/&description=મુંબઈ%20મહાનગરપાલિકાની%20ચૂંટણી%20માટે%20આમ%20આદમી%20પાર્ટીની%20સ્ટાર%20પ્રચારકોની%20યાદી%20જાહેર" Pintarest
- <a data-type="blogger" href="https://www.blogger.com/blog-this.g?u=https://ssoninews.com/aam-aadmi-party-releases-list-of-star-campaigners-for-mumbai-municipal-corporation-elections/&n=મુંબઈ%20મહાનગરપાલિકાની%20ચૂંટણી%20માટે%20આમ%20આદમી%20પાર્ટીની%20સ્ટાર%20પ્રચારકોની%20યાદી%20જાહેર" Dribbble
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
Post details:
- by Soni
- Date December 23, 2025
- 304 Views
- 1 minute read
ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ
By
Soni
July 30, 2026
“સત્યમેવ જયતે ખેડૂત કપ ૨૦૨૬”: કૃષિ પરિવર્તન માટે એક જન આંદોલન૫૦ લાખ ખેડૂતોને જૂથ ખેતીમાં લાવવાનો સંકલ્પ- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
By
Soni
June 29, 2026
ભારતીયોએ 3 મહિનામાં 50 ટન જૂનું સોનું વેચ્યું!, 5 મહિનામાં ઐતિહાસિક રૂ. 36,૦૦૦નો ઘટાડો થતાં ફફડાટ
By
Soni
June 29, 2026
બાબુભાઇ ધાનાણી : સ્વ્પ્નને મૂર્તિ અને ચિત્રોમાં સાક્ષાત કંડારે છેગુજરાતી કલાકારની કૃતિ ૩.૫૧ કરોડ રૂપિયામાં વેચાઈ
By
Soni
July 1, 2026
भाजयुमो मुंबईतर्फे ७ ठिकाणी ‘मन की बात – Gen Next सोबत’ कार्यक्रमाचे उत्साहात आयोजन
By
Soni
June 28, 2026
