મીરા ભાયંદર
વસઈમાં વર્સોવા ખાડી નજીક ટનલિંગ (ભૂગર્ભ માર્ગ)નું કામ માત્ર ૭૦ મીટર જ પૂર્ણ થયું હોવાનું જાણવા મળતા બીજેપી વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા એ અધિકારીઓને સવાલ કર્યા હતા જ્યારે આ તબક્કા સુધીમાં ૨૦૦ મીટર કામ પૂર્ણ થઈ જવું જોઈતું હતું તો હજી સુધી કેમ કામ પૂરું થયું નથી.
પોતાનો સખત અસંતોષ વ્યક્ત કરતા મહેતાએ અધિકારીઓને ઠપકો આપ્યો અને સ્પષ્ટ કર્યું કે, જો કામ સમયસર પૂર્ણ કરવામાં નહીં આવે, તો મીરા-ભાયંદર શહેરમાં પાણી પુરવઠો શરૂ કરવામાં વિલંબ થઈ શકે છે.
જે રીતે અહીંયા કામ થઈ રહ્યું છે તે જોતા mbmc અધિકારીઓની કામગીરી પ્રત્યે તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કોઈપણ હિસાબે કામની ઝડપ વધારી સમયમર્યાદામાં કામ પૂરું કરવાની ચેતવણી આપી હતી.
આ પ્રસંગે મેયર ડિમ્પલ મહેતા, મ્યુનિસિપલ કમિશનર રાધા વિનોદ શર્મા, સિટી એન્જિનિયર દીપક ખંભિત, ડેપ્યુટી મેયર ધ્રુવ કિશોર પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હસમુખ ગેહલોત અને અન્ય વહીવટી અધિકારીઓ ઉપસ્થિત હતા.
સૂર્યા જળ પુરવઠા પ્રોજેક્ટ નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ MMRDAના અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી
Post details:
- by Soni
- Date November 3, 2026
- 54 Views
- 1 minute read
INS ત્રિશુલે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા ખાતે પોર્ટ કોલ કર્યો
By
Soni
September 20, 2026
NCMC કાર્ડધારકો હવે BHIM એપ દ્વારા સરળતાથી ટોપ-અપ કરી શકશે
By
Soni
September 17, 2026
INS NIPUN ભારતીય નૌકાદળમાં શામેલ થઈ
By
Soni
August 31, 2026
10 વર્ષની મહેનત બાદ ‘ભક્તિદ્વાર’ લોન્ચ; અનુપ જલોટાએ કહ્યું – “આ ભક્તિ અને શાંતિનું દ્વાર છે”
By
Soni
September 13, 2026
CSMT ‘નમો એક્સપ્રેસ’ની સીટીથી ગુંજી ઉઠ્યું
By
Soni
September 12, 2026