0

Share

મુંબઈના ભરચક વિસ્તારમાં નારીપ્રધાન શૉર્ટ ફિલ્મનું શુટીંગ ::: ટ્રાફિક//ફૂટપાથ રૉડ/લોકલ ટ્રેનમાં/ રૅલ્વૅ સ્ટેશન ઉપર તેમ જ દરીયા કિનારે અનૅ બેસ્ટબસમાં દ્રશ્યો

Post details:

ree


ree




ટ્રાફિક/કૉમ્પ્લેક્સ/ફૂટપાથ/રૉડ/લોકલ ટ્રેનમાં/ રૅલ્વૅ સ્ટેશન ઉપર દરીયા કિનારે અનૅ ગાર્ડન/મુબઈની બૅસ્ટ બસમાં શૂટિંગ

અનૅ ખાસ કરીને વીલૅ પાર્લે/ગૅટ વૅ ઑફ ઇન્ડિયા/ચર્ચ ગૅટ/તાજ હોટેલ આગળ/મરીન લાઈન્સ/અંધૅરી જૅવા મુબઈના ટ્રાફિકથી ભરૅલા ખૂબ જ ચહેલ પહૅલવાળા ભરચક વિસ્તારૉમાં આ ફિલ્મનુ શુટીંગ કરૅલ છૅ.

જૅ આ ફીલ્મ ઍક સ્ત્રી પ્રધાન ફીલ્મ જૅ, ઍક અલગજ પ્રકારની ફીલ્મ બનાવવામાં આવૅલી છૅ… જૅ સ્ત્રીઓ નૅ હિંમત, બહાદુરી અનૅ સામનો કરવાની લડવાની પ્રેરણા આપતી ફીલ્મ છૅ.જૅ સ્ત્રીઓનૅ નરાધમો છૅડતી કરૅ છૅ, તૅ વિષય વસ્તુ ઉપર બનાવી ફીલ્મ છૅ.

જૅ ફીલ્મના મુખ્ય કલાકારો વૈશાલી સાવજ અનૅ હિતૅશ રાણા છૅ..

આ ઉપરાંત ભરત ગાંગાણી, પ્રવિણ ગાંગાણી,નીતિન મહૅતા, જીતુ જાદવ,નટવરલાલ સોલંકી,પ્રૅમ કીશન,રૅશૅરૉ પરૅરા,પરષોત્તમ પરૅરીયા અનૅ આકાશ યાદવ પણ છૅ…

આ ફીલ્મના નિર્માતા હિતૅષ રાણા અનૅ ભરત ગાંગાણી છૅ.

આ ફિલ્મમાં લીડ હિરોઇન વૈશાલી સાવજૅ મુખ્ય ભૂમિકા બહુજ દીલથી નિભાવિ અનૅ ન્યૂ આપૅલ છૅ.. જૅ આ ફિલ્મ સ્ત્રીઓ ઉપર થતી છૅડતી સમય બહાદુર બની સામનો કરી લડવાનૉ સંદેશો આપતી ફીલ્મ છૅ.

આ ફીલ્મના લૅખક/દિગ્દર્શક જગદીશ સૉની છૅ, જૅઑ ઍ આત્મા/ચૉરના ભાઈ ઘંટી ચૉર/ ગટ્ટુ માય ફ્રૅન્ડ/ રૉશની કન્ફ્યુઝડ ગર્લ/ ગૂંચ જૅ વગર ગાંઠૅ ઊકલી ગઈ ! જૅવી મલ્ટીપ્લેક્સની ગુજરાતી ફીચર ફીલ્મો રીલીઝ કરી ચૂક્યા છે. ….


” A Woman’s Pain ” નામની આ શૉર્ટ ફિલ્મન તા.08/03/2025 મહિલા દિવસે

https://youtube.com/@jagdish71493?si=zEsqZQa7usjMoE4M

યૂ ટયૂબમા રીલીઝ કરવામાં આવશૅ…

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.