0

Share

દેશ ની લિસ્ટેડ કંપનીઓ નું ફૉરેન્સિક ઓડિટ હો , હાર્દિક હુંડિયા ના આ નિવેદન થી હિરા બજાર માં ખળભળાટ .

Post details:

રાજેશ એક્સપોર્ટ ના શેર બજાર ના લગભગ ૨૫ લાખ કરોડ ના કૌંભાંડ થી દેશ ની આર્થિક વ્યવસ્થા માં મોટી તકલીફ ના એંધાણ દેખાઈ રહ્યા છે આ બાબતે વધુ ખુલાસો કરતા ડાયમંડ એક્સપોર્ટ હાર્દિક હુંડિયા એ જણાવ્યું હતું કે હીરા બજાર ની મોટી ૧૦૦ પેઢી નું ફોરેન્શિક ઓડિટ થવું જોઈએ. ફોરેન્સિક એડિટ થી શેર બજાર માં લિસ્ટેડ કંપનીઓ ની સાચી હકીકત ઇન્વેસ્ટ કરવાવાળા ઓ ને જાણવા મળે . હાર્દીક હુંડિયા ના નિવેદન થી હિરા બજાર માં ખળભલાટ મચી ગયો છે . શેર બજાર ની એક લિસ્ટેડ કંપની કહે કે મારે વિદેશ ની સ્વિત્ઝર લેન્ડ ની એક કપની પાસે થી ૨૫ લાખ કરોડ લેવાના છે પણ પછી ખબર પડે કે સ્વિટ્ઝર્લેન્ડ ની કંપની કહે કે મારે તો આ ભારતીય કંપની ને કઈ જ આપવાનું નથી તો વિચારો કે ઇન્વેસ્ટરે કરેલા રોકાણ ના રૂપિયા નું શું ? દેશ ના ઇન્વેસ્ટરો સાથે ચિટ ના થાય તે માટે ફોરેન્સિક ઓડિટ દેશ ના ભલા માટે છે જે થવું જોઈએ તેમ હાર્દિક હુંડિયા એ ભાર પૂર્વક જણાવ્યું છે. વિદેશ માં રોકાણ કે ઇન્વેસ્ટ કરતી ભારતીય કંપનીઓ કેટલી સાચી છે તે ફોરેન્સિક ઓડિટ થી સાચી વિગતો દેશ ના ઇન્વેસ્ટરો ને જાણવા મળે છે . હાર્દિક હુંડિયા એ જણાવ્યું હતું કે સ્વિત્ઝર લેન્ડ ની સરકાર પાસે તમે ભારતીય કંપની જે સ્વિત્ઝરલેન્ડ માં કોઈ કપની સાથે ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય અને તમે માહિતી માંગો તો નહીં આપે કારણ કે ત્યાં નો કાયદો કહે છે કે કોઈ માહિતી નથી આપવામાં આવતી ? હાર્દિક હુંડિયા એ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને નાણાં મંત્રી ને વિનંતી કરી છે કે લોગો ના ખૂન પસીના ની કમાઈ કોઈ ભી લિસ્ટેડ કંપની માં ડૂબી ના જાય તે માટે ફોરેન્સીક ઓડિટ સરકાર જરૂર કરે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Entertainment

NRI દુલહન : ભારતીય સંસ્કૃતિને ઓળખતા આખરે NRI યુવતીએ ઇન્ડિયન દુલ્હો પસંદ કર્યો નિર્માતા રમેશ શાહ અને વિપુલ સંઘવીએ નવતર ચીલો પાડ્યો લેખક અને દિગદર્શક ભરત મહેતાની ફરી તેની કરામત દર્શાવે છે

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.