
અદાણી ઈલેક્ટ્રિસિટી, અદાણી ફાઉન્ડેશન અને માવિમની પહેલ સ્વાભિમાન, સીએસઆર પ્રોજેટ્ક્સ, બે એન્ટરપ્રાઈઝીસ સેલ્ફ- હેલ્ફ ગ્રુપ (ઈએસએજી)- સાવિત્રી ઈએસએચજી અને જિજાઉ ઈએસએચજી મલાડમાં સ્થિત હોઈ સમૃદ્ધિ કોમ્યુનિટી મેનેજ્ડ રિસોર્સ સેન્ટર (CMRC) હેઠળ, તાજેતરમાં ₹8.5 લાખનો લોન ચેક મળ્યો હતો.
ચેક બેટી બચાઓ, બેટી પઢાઓ યોજનાની 10મી તિથિની ઉજવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અદિતિ તટકરેની હાજરીમાં સોંપવામાં આવ્યો હતો. લોન આ ઈએસએચજીને વેપારનું વિસ્તરણ કરીને તેમની નાણાકીય આઝાદી વધારવામાં ટેકો આપશે.
સીએસઆર પ્રોજેક્ટ સ્વાભિમાન ઉપરાંત અદાણી ઈલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશન સક્ષમ આજીવિકાની તકો આપીને 4000 વંચિત મહિલાઓને સશક્ત બનાવી રહ્યાં છે.